ADVERTISEMENT
જુનાગઢના મેંદરડામાં 80 લાખની લૂંટ. મેંદરડાનાં રાજેસર ગામે સોની વેપારીને ત્યાં થઈ લૂંટ.સોનાના દાગીના રોકડ સહિત 80 લાખની લૂંટ.ફરિયાદીને જીતેન્દ્રભાઇ લોઢીયા સોની વેપારીએ પોતાના કારીગર દીપક જોગિયા અને તેના સાથીઓ એ છરી બતાવી લૂંટ કરી હતી. ઘરમાંથી થયેલ ચોરીમાં 8 કિલો સોનાના બિસ્કીટ, 21કિલો ચાંદી અને 9 લાખ રોકડ ની લૂંટ કરેલ હતી જે તમામ મુદ્દામાલ કબજે કરેલ છે .પોલીસે જુદી જૂદી ટીમ બનાવી તપાસના આધારે આરોપી પકડી પાડેલ. પોલીસ સીસીટીવીના આધારે કરીથી તપાસ
ADVERTISEMENT