Junagadh: 'હર હર મહાદેવ.....'ના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, જૂઓ માહોલ

Junagadh Mahashivratri Fair: દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

follow google news

    follow whatsapp