'હર હર મહાદેવ':મધરાતે ભવનાથ મંદિર ખાતે મહાદેવની મહાઆરતી થશે, સાધુ-સંતો નાગાબાવા અને તમામ અખાડાઓની થોડીવારમાં રવાડીની શરૂઆત થશે