Jignesh Mewani એ Gujarat Tak સાથે કરી ખાસ વાત, જુઓ ભાજપમાં જોડાવા અંગે શું બોલ્યા....!

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં 4 દિવસમાં આ યાત્રા 400થી વધુ કિલોમીટરનું અંતર કાપશે. ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન ગુજરાત તક દ્વારા કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત

follow google news

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. યાત્રામાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં 4 દિવસમાં આ યાત્રા 400થી વધુ કિલોમીટરનું અંતર કાપશે. ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન ગુજરાત તક દ્વારા કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી સાંભળો........

    follow whatsapp