રાજકોટ અગ્નિકાંડ મામલે જીજ્ઞેશ મેવાણી મેદાનમાં, રાજકોટ બંધનું કર્યું એલાન

Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે જીજ્ઞેશ મેવાણી હજુ પણ મેદાનમાં છે અને આગામી 25 તારીખે જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરાયું છે.

follow google news

Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે જીજ્ઞેશ મેવાણી હજુ પણ મેદાનમાં છે અને આગામી 25 તારીખે જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરાયું છે. સાથે મેવાણીએ SITમાં સુભાષ ત્રિવેદીની જગ્યાએ પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે. શું કહ્યું છે તેમણે સાંભળો...

    follow whatsapp