ગુજરાતીઓ માટે રાહત, બજેટમાં કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો નહીં. ગુજરાત બજેટમાં PNG-CNGને લઈને મોટું એલાન કરવામાં આવ્યું છે.