ખુબ જ પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને કટ્ટરપંથીઓને રોકડું પરખાવ્યું છે... જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ખુબ જ પ્રશંસા થઈ રહી છે.. અને આ પ્રશંસા કરનારામાં અભિનેત્રી કંગના રનૌત પણ છે... શું કહ્યું છે જાવેદ અખ્તરે સાંભળો આ વીડિયોમાં...