Jamnagar: જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો. 3 દિવસ સુધી ચાલેલા આ રંગારંગ કાર્યક્રમમાં બોલિવૂડ, ક્રિકેટ અને રાજનેતા સહિત ઘણા VVIP જામનગર પહોંચ્યા હતા. ત્યારે આ સેરેમની કાર્યક્રમના ખાસ વીડિયો જુઓ.
ADVERTISEMENT
ADVERTISEMENT