ADVERTISEMENT
ભારતભરમાંથી આવેલા પતંગબાજોમાંથી કેટલાકે અયોધ્યા રામ મંદિરને લઈને પતંગ બનાવી હતી અને જય શ્રીરામ લખી ભગવાન રામના ફોટો સાથેની પતંગો જોવા મળી હતી… આ સાથે જ રંગીન આકાશનું દ્રશ્ય અદ્દભૂત અને અવિસ્મરણીય બન્યું હતું…
‘Jai Shriram’ in the sky of the Statue of Unity!
ADVERTISEMENT