ગાંધીનગર ખાતે કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.