IPL આગામી 31 માર્ચથી શરુ થઇ રહી છે. ત્યારે ગત વર્ષની વિજેતા ગુજરાત ટાઇટનની ટીમ આ વખતે પણ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.