ADVERTISEMENT
જામનગર બાદ હવે રાજકોટમાં અંધશ્રધ્ધા કિસ્સો સામે આવ્યો છે. જેમાં જનેતાએ 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપતા મોત થયાનું બહાર આવ્યું છે.
After Jamnagar, now a case of superstition has come to light in Rajkot. In which it has been revealed that Janeta died by giving incense to a 24-day-old innocent.
ADVERTISEMENT