ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાનની જળ સીમા નજીક હોવાના કારણે અવારનાવર પાકિસ્તાની બોટ ભારતીયા જળ સીમા ઘુસી આવે છે. ત્યારે કોસ્ટગાર્ડે બે દિવસ પૂર્વે વધુ એક પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી સાથે 13 જેટલા પાકિસ્તાનીઓને પણ ઝડપી લીધા હતા અને તેમની સામે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરવામા આવ્યો
Indian Coast Guard seized Pakistani Boat and 13 Fishermen
ADVERTISEMENT