ADVERTISEMENT
ખાલિસ્તાની નેતાની હત્યા મામલે કેનેડિયન સરકારના આરોપ બાદ ભારત આક્રમક વલણ દાખવતા કેનેડા નરમ પડ્યું છે…ભારતએ તપાસમાં સહયોગ આપવાની સાથે કેનેડાના આરોપને લઈને પૂરાવા પણ માગ્યા હતા…હાલ ભારતના વિદેશ મંત્રી જયશંકર યુકેના પ્રવાસે છે…ત્યારે એક ઈન્ટવ્યૂ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર આ તમામ મુદ્દાઓ ઉપર શું કહી રહ્યા છે..આવો સાંભળીએ…….
After the Canadian government’s allegation regarding the murder of Khalistan leader, Canada has softened as India has shown an aggressive stance…India has cooperated with the investigation and also asked for evidence regarding Canada’s allegation…Currently, India’s Foreign Minister Jaishankar is on a trip to UK…At that time, during an interview, Foreign Minister Minister S. What is Jaishankar saying on all these issues..let’s hear it…….
ADVERTISEMENT