ADVERTISEMENT
પોતાના સગા પુત્રને કહેલા આ શબ્દો હતા 50 વર્ષીય હત્યારા પિતાના… કે જેણે પોતાની પત્નીનું કાસળ કાઢી નાંખ્યું… ઘટના રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળની છે… જ્યાં 12 તારીખના રોજ એક આધેડ દ્વારા તેની પત્નીની નિર્મમતાથી હત્યા કરી નાંખવામા આવી…
In Rajkot, the accused husband killed his wife and called his son.. Know what he said?
ADVERTISEMENT