ADVERTISEMENT
ભ્રષ્ટાચાર વિરુદ્ધ EDની તપાસમાં ફસાયા કેટલા વિપક્ષના, કેટલા ભાજપના!
How many of the opposition, how many of the BJP were caught in the ED investigation against corruption!
ADVERTISEMENT
ED દ્વારા છેલ્લા ઘણાં સમયથી એક બાદ એક નેતાઓ પર ગાળીયો કસાયો છે… ત્યારે જાણો ED દ્વારા જે નેતાઓ પર ગાળીયો કસાયો છે તેમાં કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના કેટલા નેતાઓ છે અને ભાજપના કેટલા નેતાઓ છે..
ADVERTISEMENT