PM મોદીના હસ્તે લોકાર્પણ થયેલું ‘કમલમ ગાર્ડન’ કેવું છે?

રાષ્ટ્રીય એકતા દિવસે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

follow google news

PM મોદીના હસ્તે લોકાર્પણ થયેલું ‘કમલમ ગાર્ડન’ કેવું છે? 

How is the ‘Kamalam Garden’ launched by PM Modi?

    follow whatsapp