ADVERTISEMENT
મોંઘવારીના આ સમયમાં બજારમાં કેવો છે દિવાળીનો માહોલ?
How is the Diwali situation in the market in this time of inflation?
ADVERTISEMENT
દિવાળીના તહેવારો શરુ થઇ રહ્યા છે ત્યારે હાલમાં બજારોમાં ખરીદી માટે ભીડ શરુ થઇ છે. જો કે મોંઘવારીના આ સમયમાં આ વખતે હજુ જોઈએ તેટલી ભીડ જોવા મળી રહી નથી.. જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં..
ADVERTISEMENT