હવે નકલી નેતા પણ માર્કેટમાં આવી ગયા છે... એ પણ ધારાસભ્ય જેવા પદ પર... જી હાં... ડુપ્લીકેટ ધારાસભ્યનો પર્દાફાશ થયો છે જેણે સૌને ચોંકાવી દીધા છે..