તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાને લઈને હસમુખ પટેલનું મોટું નિવેદન

તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, 12 તારીખ સુધી તલાટી અને 17 તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી થશે

follow google news

તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાને લઈને હસમુખ પટેલનું મોટું નિવેદન

Hasmukh Patel’s big statement regarding the post of Talati and Junior Clerk

    follow whatsapp