ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે... વિપક્ષ નકલી PSI કેસને લઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે હર્ષ સંઘવીએ શુક્રવારે સવાર-સવારમાં એક ટ્વીટ કર્યું... અને આ ટ્વીટને લઈને એવી ધમાલ મચી કે ગૃહ રાજ્યમંત્રી ટ્રોલ થવા લાગ્યા... શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં...