ADVERTISEMENT
2017 માં પાટીદાર આંદોલન સમયે સુરત ના યોગીચોક માં થયેલી જાહેર સભા મા હાર્દિક પટેલ દ્વારા અપાયેલા વિવાદિત નિવેદન ને સરકારે હાર્દિક પટેલ ની વિરુદ્ધ મા કેશ કર્યો હતો તે બાબતે સુરત ની કોર્ટ મા હાર્દિક પટેલ નિવેદન નોંધાવા માટે સુરત કોર્ટમાં હાજીરી આપી હતી. આ મામલે આગામી 20 ડિસેમ્બર ના રોજ વધુ કોર્ટ કાર્યવાહી ચાલશે.
Hardik Patel on Surat Case
ADVERTISEMENT