17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ| Gujarat Tak

Gujaratની પાસેથી પસાર થઈ રહેલી Systemની અસર આજથી ગુજરાતમાં ઓછી થઈ જશે અને હવે રાજ્યમાં આવનારા દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

follow google news

 આગાહી મુજબ આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી

Gujarat rain forecast: Meteorological department said that more than 17 talukas may receive rain

    follow whatsapp