ગુજરાત તકનો ચૂંટણી રથ આણંદ પહોંચ્યો ત્યારે અમે અહીં બસ સ્ટેન્ડ ખાતે બસમાં મુસાફરી કરતા મુસાફરોને સરકારના 5 વર્ષના કામને લઈને સવાલ કર્યા તો સાંભળો મુસાફરોએ સરકારના 5 વર્ષના કામને લઈને શું કહ્યું..