ADVERTISEMENT
ચીનમાં આવેલા ભેદી રોગ બાદ ત્યાંની હોસ્પિટલો બાળ દર્દીઓથી ભરાઈ રહી છે. ત્યારે જામનગરની જી જી હોસ્પિટલ આ રોગને લઇ સજજ બની છે. કોવિડ-19ની બીમારીએ સમગ્ર વિશ્વમાં ભરડો લીધો હતો, ત્યારે ભારતમાં આ રોગચાળાને મહાત આપવામાં સફળતા મળી.
Gujarat Government on alert mode as New Pneumonia Pandemic has erupted
ADVERTISEMENT