કોંગ્રેસમાં કામ ન કરનાર હોદેદારોની થશે હકાલપટ્ટી ? | Gujarat Tak

Gujarat Tak

• 12:30 PM • 26 Sep 2023

ગુજરાત કોંગ્રેસના સંગઠનને સિનિયર લીડર્સને રિવ્યૂ કરી રિપોર્ટ આપવા પ્રભારીએ સૂચના. જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની કામગીરીનો રિવ્યુના આધારે પ્રમુખ પદેથી હટાવવા કે યથાવત રાખવા અંગે નિર્ણય લેવાશે.

follow google news

ગુજરાત કોંગ્રેસના સંગઠનને 15મી ઓક્ટોબર સુધીમાં સિનિયર લીડર્સને રિવ્યૂ કરી રિપોર્ટ આપવા પ્રભારીએ સૂચના. જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખોની કામગીરીનો રિવ્યુના આધારે પ્રમુખ પદેથી હટાવવા કે યથાવત રાખવા અંગે નિર્ણય લેવાશે. 

The in-charge instructed the Gujarat Congress organization to review the senior leaders and submit a report by October 15. Based on the review of the performance of district, taluka and city presidents, a decision will be taken regarding the removal or retention of the post of president.

    follow whatsapp