Gujarat BJP જૂના જોગીઓના શરણે, બદલાવ નક્કી! રાજ્યની 26 બેઠકોના 8 ક્લસ્ટર જૂથ બનાવાયા| Politics

Gujarat BJP જૂના જોગીઓના શરણે, બદલાવ નક્કી! રાજ્યની 26 બેઠકોના 8 ક્લસ્ટર જૂથ બનાવાયા

follow google news

દેશમાં આ વર્ષે Loksabhaની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. Gujaratમાં લોકસભાની 26 બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ 8 સિનિયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપ્યા બાદ હવે ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી

Gujarat BJP Screening 

    follow whatsapp