આંગણવાડીની બહેનો છેલ્લા કેટલાય સમયથી પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરી રહી છે.. અને આ આંદોલનમાં હવે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા છે અને તેમણે ઉગ્ર નિવેદન આપતા કહ્યું છે કે જો પોલીસ કોઈપણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું...