ADVERTISEMENT
સરકારના રાહત પેકેજને ખેડૂતોએ લોલીપોપ ગણાવી
Farmers termed the government’s relief package as a lollipop
ADVERTISEMENT
Gujarat માં હાલમાં આવેલા પૂરના કારણે 4 જિલ્લાને મોટા પાયે નુકસાન થયું છે જેના બાદ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે ત્યારે આ રાહત પેકેજથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. શું કહ્યું છે તેમણે સાંભળો
ADVERTISEMENT