Farmers: Rajkot ના Dhoraji માં ખેડૂતો ચિંતામાં, જાયે તો કહાં જાયેની સ્થિતિ થઈ ઉભી

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એક વાર ચિંતિત બન્યા છે. ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

follow google news

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એક વાર ચિંતિત બન્યા છે. ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

Farmers: Farmers in Rajkot’s Dhoraji are worried about where to go

    follow whatsapp