ADVERTISEMENT
ડુંગળીની અંતિમયાત્રામાં પોક મૂકીને રડ્યા ખેડૂતો
Farmers cried in onion’s funeral procession
ADVERTISEMENT
પૂરતા ભાવ ન મળતા ચિંતિત બનેલા ખેડૂતોએ ભાવનગરમાં ડુંગળીની અંતિમ યાત્રા કાઢીનો વિરોધ વ્યક્ત કર્યો હતો… ધ્રૂસકેને ધ્રૂસકે રડીને ખેડૂતોએ રેલી કાઢી હતી
ADVERTISEMENT