Exclusive: ભરુચ લોકસભામાં કોંગ્રેસ-આપમાં આંતરિક ખેંચતાણ!

ભરુચ લોકસભાને લઈને પેચ ગજબનો ફસાતો જોવા મળી રહ્યો છે. હવે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને લઈને પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટર્સ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે

follow google news

ભરુચ લોકસભાને લઈને પેચ ગજબનો ફસાતો જોવા મળી રહ્યો છે.. હવે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને લઈને પોસ્ટર્સ લાગ્યા છે.. આ પોસ્ટર્સ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.. શું છે સમગ્ર વિગત જાણો આ ખાસ રિપોર્ટમાં..

Exclusive: Internal tension between Congress and Bharuch Lok Sabha!

    follow whatsapp