ADVERTISEMENT
આ વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ બેઠકોની દૃષ્ટિએ આ 5 રાજ્યોમાં મધ્યપ્રદેશ સૌથી મોટું રાજ્ય છે… ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ વિશે અલગ-અલગ સર્વે-ઓપિનિયન પોલ બહાર આવી રહ્યા છે… જો આપણે હાલમાં જ બહાર આવેલા 4 મોટા સર્વેની વાત કરીએ તો MPમાં કોંગ્રેસ ઘણી આગળ દેખાઈ રહી છે… તાજેતરમાં બહાર આવેલા આ 4 મોટા ઓપિનિયન પોલને સરેરાશ લેવામાં આવે તો પરિણામ શું આવે છે? શું થશે MP ના મતદાનમાં… અમે તમને આ અહેવાલમાં બતાવવા જઈ રહ્યા છીએ.
Election Mega Survey
ADVERTISEMENT