ADVERTISEMENT
‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. કોર્ટે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ADVERTISEMENT