RTEના બાળકોને પંખા અને બાકીનાને AC, ભરુચની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ
Bharuch News : ભરૂચની એમિકસ સ્કૂલમાં RTE ના વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવતા વાલીઓ લાલઘુમ થઈ ગયા છે. એમિક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવતું હોવાનો વાલીઓએ સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT