મહિપતસિંહ ચૌહાણે ફેસબુક પર જાહેરાત કરતાં કહ્યું કે તેઓ ખેડા અને આણંદ બેઠક પર અપક્ષ ચૂંટણી લડશે. જેમાં તેમણે ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાનું કહ્યું હતું, જેમાં તમામ યુવાનોને મિનિમમ વેતન મળે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ કક્ષાનું મફત શિક્ષણ. વધુમાં તેમણે ફેસબુકમાં ચરોતરના નેતાઓને ચેલેન્જ પણ કરી હતી કે, દમ હોય તો આ ત્રણ મુદ્દે જાહેરાત કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT