ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતા અમીત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો. ભાજપાને આડે હાથ લેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે,” ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ છે. પેન ડ્રાઈવ વહેચનાર, પત્રિકા વહેચનાર,હર્ષ સંઘવી પાસેથી હોમ મિનિસ્ટર પદ લઈ લેવામાં આવશે તે અફવા ફેલાવનાર વિરુદ્ધ પણ ફરિયાદ નથી થઈ. એટલે સ્પષ્ટ થાય છે કે કરવાવાળા કરાવવાવાળા તમામ લોકો કમલમ સાથે જોડાયેલા છે. પાર્સલ મોકલવા વાળાની જો તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે.
An activist dialogue program was held at Nadiad in the presence of former Gujarat Congress president and opposition leader Amit Chavda. Amit Chavda said, “The BJP’s internal fight is at its peak. There is no complaint against those who distribute pen drives, those who spread leaflets, those who spread rumors that the post of Home Minister will be taken away from Harsh Sanghvi. So it is clear that all those who have to do what they have to do. People are connected with Kamalam.If the sender of the parcel is checked then its end also reaches Kamalam.
ADVERTISEMENT