ADVERTISEMENT
વડોદરામાં ધનતેરસે સોના-ચાંદીની ધૂમ ખરીદી
Dhanteras bought gold and silver in Vadodara
ADVERTISEMENT
આજે ધન તેરસના દિવસે વડોદરા શહેર જિલ્લામાં સવારથી જ સોના ચાંદીની ધૂમ ખરીદી જોવા મળી હતી. વિવિધ શો રુમમાં વડોદરાવાસીઓ સોનુ ખરીદી શુકન કરતા નજરે પડ્યા હતા.
ADVERTISEMENT