Ahmedabad લો ગાર્ડન માર્કેટમાં ચણિયાચોલી માટે પડાપડી

Ahmedabad Law Garden Market: લૉ ગાર્ડન માર્કેટમાં ચણિયાચોલીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ખેલૈયાઓના ટ્રેડિશનલ ડ્રેસથી માંડીને જ્વેલરી ખરીદવા ભીડ જામી રહી છે.

follow google news

Ahmedabad લો ગાર્ડન માર્કેટમાં ચણિયાચોલી માટે પડાપડી

Crowds for Chaniyacholi at Ahmedabad Low Garden Market

    follow whatsapp