C.R.Patil પણ ધ્રુજે છે પોતાના ‘પત્ની’ થી!

મહારાષ્ટ્રીયન સમાજમાં ઉજવાતો હલ્દી કંકુ નો પારંપરિક કાર્યક્રમ નવસારીમાં પણ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલાઓ ભાગ લેતી હોય છે. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પત્ની ગંગાબેન સાથે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સંબોધન કરવા દરમિયાન પત્ની ગંગાબેન નું નામ પણ લેવાનું ચૂક્યા ન હતા અને કહ્યું હતું કે નામ તો લેવું પડે નહિ તો શું થાય સમજો તો ખરા.... શરૂઆતમાં હળવી રમુજ કરીને સંબોધનની શરૂઆત કરી હતી.

follow google news

    follow whatsapp