ADVERTISEMENT
કેટલા દિવસથી રાજનૈતિક ગલિયારોમાં ચર્ચાઓ ચાલતી હતી કે ચંદ્રકાન્ત રધુનાથ પાટીલ–CR.પાટીલનો દબદબો ઓછો થઈ રહ્યો છે…..પણ આ વાત સાવ ખોટ્ટી સાબીત થઈ જ્યારે 23 નવેમ્બરે મહિસાગરમાં એકે નિવેદન આપ્યુ CR.પાટીલે અને તાતકાલીક પગલા લેવામાં આવ્યા….ગાંધિનગરથી….
CR Patil on Gujarat Politics
ADVERTISEMENT