ADVERTISEMENT
Morbiના શનાળા રોડ પર અદ્યતન સુવિધા સાથે નું ભાજપ નું નામો કમલમ કાર્યાલય નું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પટેલના હસ્તે આ કાર્યાલય નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
CR Patil controversial statement on BJP
ADVERTISEMENT