21મી સદીમાં એક તરફ જ્યાં દીકરીઓ ખભ્ભેથી ખભ્ભો મિલાવીને સમાજમાં સાથે ચાલી રહી છે ત્યાં બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યએ સમાજ સુધારણાના નામે વિવાદિત નિવેદન આપ્યું છે... તેમનું કહેવું છે કે કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ તેનાથી સમાજમાં મોટી બદીઓ આવે છે... શું છે સમગ્ર મુદ્દો જાણો આ રિપોર્ટમાં...