ADVERTISEMENT
TAT ઉમેદવારોને લઈને કોંગ્રેસના ગુલાબસિંહની શિક્ષણ મંત્રીને મીઠી ટકોર!
Congress’s Gulab Singh’s sweet fight with the Education Minister regarding TAT candidates!
ADVERTISEMENT
TAT પાસ ઉમેદવારો છેલ્લા ઘણાં સમયથી કાયમી નોકરી મળે તેની રજૂઆત સરકારને કરતા આવ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આ મુદ્દે શિક્ષણ મંત્રીને મીઠી ટકોર કરી છે.
ADVERTISEMENT