ADVERTISEMENT
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર.27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી. 4 બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી.માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ થાય છે પૂર્ણ.
Congress stand on Rajyasabha Elections. BJP is gearing up for Loksabha election 2024 and before that Rajyasabha election is going to held.
ADVERTISEMENT