Congress MLA Vimal Chudasmaનું આપઘાત કેસમાં નામ સામે આવતા DySPએ શું ખુલાસા કર્યા? Gujarat Tak

Junagadh નાં યુવક નીતિન પરમારની હત્યા કે આત્મહત્યા? સ્યુસાઈડ નોટમાં કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત અન્ય ત્રણ વ્યક્તિનાં નામનો ઉલ્લેખ

follow google news

જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે. નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

Congress MLA Vimal Chudasma on Junagadh case

    follow whatsapp