ADVERTISEMENT
વડોદરામાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કેટલાય AAP અને ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે અને 4 રાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ તરફી માહોલ બનશે.
Congress leader Bharat Singh Solanki in Vadodara said that several AAP and BJP leaders will join the Congress and after the 4 state elections, there will be a pro-Congress atmosphere in Gujarat.
ADVERTISEMENT