Junagadh Loksabha Election: જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ લોકસભા સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ લોકસભા સીટ માટે ઉમેદવારની પસંદગી કોની કરવી તેને લઈ મુઝવણ ઉભી થઈ હતી. ત્યારે ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હીરાભાઈએ ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરી છે. જુઓ ગુજરાત તક સાથેની વાતચીતમાં હીરાભાઈએ શું કહ્યું...
ADVERTISEMENT
ADVERTISEMENT