કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવા માટેની જાહેરાત કરી પરંતુ સરકારના આ નિર્ણયથી ધોરાજીના ખેડૂતોમાં નારાજગી છે.. ખેડૂતોનું કહેવું છે કે સરકારના રહી રહીને લેવાયેલા આ નિર્ણયથી ડુંગળીના ખેડૂતોને કોઈ ફાયદો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Congress અને ખેડૂતોના સરકાર પર આરોપ, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને ગણાવ્યો કવેળાનો...
ADVERTISEMENT