ADVERTISEMENT
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામે નર્મદા યોજનાની મિયાંગામ બ્રાન્ચ કેનાલની માઇનોર કેનાલમાં પડ્યું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ થઈ રહ્યો છે રસ્તાઓ ઉપર અને ખેતરોમાં પાણી ફરી વળ્યું છે હાલ કેનાલમાં પાણી છોડાતા મોટા પાયે પાણી વહી રહ્યું છે.
Chhota Udepur canal breach
ADVERTISEMENT